Home

About VVPVAS

શ્રી વેલજી વશરામ પટેલ પરિવારના મુખ્ય દાન સાથે ૧૯૪૫ થી શરૂ થયેલી શ્રી વેલજી વશરામ પટેલ વિદ્યાર્થી આશ્રમ મા રહી હજારો વિદ્યાર્થીઓ એ અભ્યાસ કરીને પોતપોતાના ક્ષેત્રમાં ટોચનું નામ ધરાવે છે. દરેક રાજ્ય અને દેશોમાં વેલજી વશરામ પટેલ વિદ્યાર્થી આશ્રમના વિદ્યાર્થીઓ રહે છે. દરેક વિદ્યાર્થીઓનું વેલજી વશરામ પટેલ વિદ્યાર્થી આશ્રમ માંથી જે સંસ્કારો અને શિક્ષણ મળ્યું છે એ અદ્વિતીય છે. આમાંના ઘણા વિદ્યાર્થીઓ પોતપોતાના બેચ મુજબ મળતા અને આવા ગેટ ટુ ગેધર ના આયોજનો કરતા જેમકે ૧૯૯૬ ની આસપાસ ના વિદ્યાર્થીઓ ઘણી વાર રાજકોટ મુકામે મળતા રહ્યા, આવી રીતે ૨૦૧૭ માં ક્રિષ્ના કાઠિયાવાડી હોટેલ , રાજકોટ માં ૨૦૦૬ ની બેચ ના અમુક વિદ્યાર્થીઓ એ રાજકોટ રહેતા દરેક વેલજી વશરામ પટેલ વિદ્યાર્થી આશ્રમ ના વિદ્યાર્થીઓ ને સોશ્યિલ મીડિયા દ્વારા એક આમંત્રણ અપાયું. આ આમંત્રણ માં ૨૮ જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા, અને આ પ્રથમ મિટિંગ માં બધાને એવો વિચાર આવ્યો કે આપણે ફરી એકવાર વેલજી વશરામ પટેલ વિદ્યાર્થી આશ્રમ ના પરિસર માં જઈએ અને બધીજ બેચ ના પાસ આઉટ વિદ્યાર્થીઓને ભેગા કરીયે, આ વિચારો સાથે ૨-૩ મહિના માં ઘણી મિટિંગો યોજાઈ અને તેમાં ૩૧ જાન્યુઆરી, ૨૦૧૮ ના રોજ ધોરાજી વેલજી વશરામ પટેલ વિદ્યાર્થી આશ્રમમાં ભેગા મળી આપણી સંસ્થા સાથે જોડાયેલા તમામ ટ્રસ્ટીશ્રી ઓનું, શિક્ષકો નું અને ગૃહપતિશ્રી ઓનું સન્માન કરવાનું નક્કી થયું. VVPVAS દ્વારા ૩૧ જાન્યુઆરી, ૨૦૧૮ ના રોજ ધોરાજી મુકામે, શ્રી વેલજી વશરામ પટેલ વિદ્યાર્થી આશ્રમના પરિસર મા પ્રથમ ગેટ ટુ ગેધર સમારોહ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું જેના થકી ૧૯૪૫ થી લઈ ૨૦૧૮ સુધી ના તમામ વિદ્યાર્થીઓ ને એક તાંતણે બાંધી દીધા, વર્ષો પહેલ ભણી ચૂકેલા વિદ્યાર્થીઓ અને ભણાવી ચૂકેલા શિક્ષકો, ગૃહપતિશ્રીઓ, અને ટ્રસ્ટ્રી ગણ ને ફરીવાર જૂની યાદો સાથે એક બીજાની નજીક લાવી દીધા. આ યોજાયેલા પ્રથમ ગેટ ટુ ગેધરે દરેક લોકો ની અંદર એક અનેરો ઉત્સાહ અને આશ્રમ ની અંદર રહ્યા ના સન્માન ની લાગણી પ્રગટાવી આપી. આવા સુંદર આયોજન માં દરેક લોકો એ નક્કી કર્યું કે દર વર્ષે આવાજ રીયુનિયન નું નિશ્ચિતપણે આયોજન થાય અને એ પણ નક્કી કરેલા દિવસેજ - જાન્યુઆરી મહિનાના ના પ્રથમ રવિવારે. આમ VVPVAS એ દરેક લોકો ને એક બીજા સાથે દર વર્ષે મળતા કરી દીધા. VVPVAS એ " એક બીજાને મળતા રહીએ " ના મંત્ર સાથે આ સંગઠન કાર્ય કરીરહ્યું છે, અને ભવિષ્યમાં પણ આવાજ સુંદર કાર્યક્રમ કરતા રહેશે. આ સાથે સર્વેને VVPVAS ના જય ઉમિયાજી.

VVPVA and A. Z. Kaneria Highschool History

શ્રી વેલજી વશરામ પટેલ વિદ્યાર્થી આશ્રમ અને શ્રી એ.ઝેડ. કનેરીયા હાઈસ્કૂલ, ધોરાજી નો ઇતિહાસ

ભારત ની આઝાદી ના સમય ની સાથે ઉચ્ચ શિક્ષણ ની પણ ખૂબ માંગ ઉઠી. આવા સમયે કડવા પાટીદાર સમાજ ના અગ્રણી ઓ એ સમાજ ના બાળકો ને ઉચ્ચ શિક્ષણ મળી રહે એ હેતુ થી તા:૧૦ ઓગસ્ટ, ૧૯૪૫ ના રોજ ધોરાજી મુકામે માતબર કડવા પટેલો ની સભામાં બે ઠરાવો પસાર થયા. પ્રથમ કે જેમાં ગોંડલ પટેલ વિદ્યાર્થી આશ્રમ માં સંખ્યા વધતી જતી હોવાથી ધોરાજીમાં " શ્રી વેલજી વશરામ પટેલ વિદ્યાર્થી આશ્રમ " ખોલવાનું ઠરાવ્યું. અને બીજા ઠરાવ મા ગોંડલ આશ્રમ ને મધ્યસ્થી ગણી ધોરાજી આશ્રમ ને તેની પેટa શાખા તરીકે ગણવાનું ઠરાવ્યું. આ સભા માં સૌથી વધુ દાન આ સંસ્થા ના મુખ્યદાતા એવાશ્રી વેલજી વશરામ પટેલ પરિવારનું હતું. આમ આ સંસ્થાની શરૂઆત થઇ. આવી ૧૯૪૫ થી ચાલુ થયેલી આપણી આ વેલજી વશરામ પટેલ વિદ્યાર્થી આશ્રમમાં રહી અભ્યાસ કરીને આગળ વધેલા હજારો વિદ્યાર્થીઓ આજે પોતપોતાના ક્ષેત્રમાં ટોચનું નામ ધરાવે છે. દરેક રાજ્ય અને દેશોમાં વેલજી વશરામ પટેલ વિદ્યાર્થી આશ્રમના વિદ્યાર્થીઓ રહે છે. દરેક વિદ્યાર્થીઓનું વેલજી વશરામ પટેલ વિદ્યાર્થી આશ્રમ માંથી જે સંસ્કારો અને શિક્ષણ મળ્યું છે એ અદ્વિતીય છે. વેલજી વશરામ પટેલ વિદ્યાર્થી આશ્રમ અંતર્ગત ચાલતી શ્રી એ. ઝેડ. કનેરીયા શાળા એ જીવન ઘડતરનું એન્જીન છે. આ શાળા એ ગુજરાત રાજ્યમાં અનેક સર્વ શ્રેષ્ઠ ડોક્ટરો, એન્જિનિયરો અને વ્યવસાયીઓ પ્રદાન કાર્ય છે. આવા ૧૯૪૫ થી લઇ અત્યાર સુધી સંસ્થામાં રહીને અભ્યાસ કરી ચૂકેલા વિદ્યાર્થીઓનું એક સુશિક્ષિત સંગઠન એટલે VVPVAS  (શ્રી વેલજી વશરામ પટેલ ભૂતપૂર્વ વિદ્યાર્થી આશ્રમ સંગઠન) આમ આ શ્રી વેલજી વશરામ પટેલ વિદ્યાર્થી આશ્રમ અને એમના માર્ગદર્શન અંતર્ગત ચાલતી ધોરાજી તાલુકા અને સૌરાષ્ટ્ર ની શ્રેષ્ઠ શાળા એટલે કે શ્રી એ.ઝેડ.કનેરીયા હાઈસ્કૂલ, જે આજે પણ હજારો વિદ્યાર્થીઓ ના આત્મ સન્માનનું પ્રતીક છે.  આવી સંસ્થા ને શાળા મા થી અભ્યાસ કરી ચૂકેલા વિદ્યાર્થીઓ નું સુશિક્ષિત સંગઠન એવા શ્રી VVPVAS ના દરેક સભ્યો ને જય ઉમિયાજી.

Action

FIND A FRIEND

View students datasheets (services, business & qualifications)



Gallery

2018 Function VVPVAS 2018 FUNCTION VVPVAS 2018 FUNCTION VVPVAS 2018 FUNCTION VVPVAS 2018 FUNCTION VVPVAS 2018 FUNCTION VVPVAS 2018 FUNCTION VVPVAS 2018 FUNCTION VVPVAS 2018 FUNCTION VVPVAS 2018 FUNCTION VVPVAS 2018 FUNCTION VVPVAS 2018 FUNCTION VVPVAS 2018 FUNCTION VVPVAS 2018 FUNCTION VVPVAS 2018 FUNCTION VVPVAS 2018 FUNCTION VVPVAS 2018 FUNCTION VVPVAS 2018 FUNCTION VVPVAS 2018 FUNCTION VVPVAS 2018 FUNCTION VVPVAS 2018 FUNCTION VVPVAS 2018 FUNCTION VVPVAS 2018 FUNCTION VVPVAS 2018 FUNCTION VVPVAS 2018 FUNCTION VVPVAS 2018 FUNCTION VVPVAS 2018 FUNCTION VVPVAS 2018 FUNCTION VVPVAS 2018 FUNCTION VVPVAS 2018 FUNCTION VVPVAS 2018 FUNCTION VVPVAS 2018 FUNCTION VVPVAS 2018 FUNCTION VVPVAS 2018 FUNCTION VVPVAS 2018 FUNCTION VVPVAS 2018 FUNCTION VVPVAS 2018 FUNCTION VVPVAS 2018 FUNCTION VVPVAS 2018 FUNCTION VVPVAS 2018 FUNCTION VVPVAS 2018 FUNCTION VVPVAS 2018 FUNCTION VVPVAS 2018 FUNCTION VVPVAS 2018 FUNCTION VVPVAS 2018 FUNCTION VVPVAS 2018 FUNCTION VVPVAS 2018 FUNCTION VVPVAS 2018 FUNCTION VVPVAS 2018 FUNCTION VVPVAS 2018 FUNCTION VVPVAS 2018 FUNCTION VVPVAS 2018 FUNCTION VVPVAS 2018 FUNCTION VVPVAS 2018 FUNCTION VVPVAS 2018 FUNCTION VVPVAS 2018 FUNCTION VVPVAS 2018 FUNCTION VVPVAS 2018 FUNCTION VVPVAS 2018 FUNCTION VVPVAS 2018 FUNCTION VVPVAS 2018 FUNCTION VVPVAS 2018 FUNCTION VVPVAS 2018 FUNCTION VVPVAS 2018 FUNCTION VVPVAS 2018 FUNCTION VVPVAS 2018 FUNCTION VVPVAS 2018 FUNCTION VVPVAS 2018 FUNCTION VVPVAS 2018 FUNCTION VVPVAS 2018 FUNCTION VVPVAS 2018 FUNCTION VVPVAS 2018 FUNCTION VVPVAS 2018 FUNCTION VVPVAS 2018 FUNCTION 2019 Function VVPVAS _MG_9058.JPG VVPVAS _MG_9060.JPG VVPVAS _MG_9189.JPG VVPVAS _MG_9192.JPG VVPVAS IMG_0889.JPG VVPVAS IMG_0891.JPG VVPVAS IMG_0940.JPG VVPVAS IMG_0946.JPG VVPVAS IMG_8978.JPG VVPVAS IMG_8991.JPG VVPVAS IMG_8992.JPG VVPVAS IMG_9027.JPG VVPVAS IMG_9029.JPG VVPVAS IMG_9033.JPG VVPVAS IMG_9050.JPG VVPVAS IMG_9069.JPG VVPVAS IMG_9070.JPG VVPVAS IMG_9085.JPG VVPVAS IMG_9087.JPG VVPVAS IMG_9093.JPG VVPVAS IMG_9101.JPG VVPVAS IMG_9115.JPG VVPVAS IMG_9128.JPG VVPVAS IMG_9138.JPG VVPVAS IMG_9142.JPG VVPVAS IMG_9143.JPG VVPVAS IMG_9146.JPG VVPVAS IMG_9150.JPG VVPVAS IMG_9186.JPG VVPVAS IMG_9189.JPG VVPVAS IMG_9201.JPG VVPVAS IMG_9212.JPG VVPVAS IMG_9214.JPG VVPVAS IMG_9227.JPG VVPVAS IMG_9243.JPG VVPVAS IMG_9248.JPG VVPVAS IMG_9252.JPG VVPVAS IMG_9261.JPG VVPVAS IMG_9267.JPG VVPVAS IMG_9272.JPG VVPVAS IMG_9275.JPG VVPVAS IMG_9278.JPG VVPVAS IMG_9282.JPG VVPVAS IMG_9284.JPG VVPVAS IMG_9287.JPG VVPVAS IMG_9289.JPG VVPVAS IMG_9292.JPG VVPVAS IMG_9293.JPG VVPVAS IMG_9296.JPG VVPVAS IMG_9298.JPG VVPVAS IMG_9303.JPG VVPVAS IMG_9304.JPG VVPVAS IMG_9305.JPG VVPVAS IMG_9307.JPG VVPVAS IMG_9308.JPG VVPVAS IMG_9310.JPG VVPVAS IMG_9312.JPG VVPVAS IMG_9324.JPG VVPVAS IMG_9325.JPG VVPVAS IMG_9328.JPG VVPVAS IMG_9331.JPG VVPVAS IMG_9333.JPG VVPVAS IMG_9335.JPG VVPVAS IMG_9336.JPG VVPVAS IMG_9337.JPG VVPVAS IMG_9338.JPG VVPVAS IMG_9340.JPG VVPVAS IMG_9344.JPG VVPVAS IMG_9350.JPG

Contact Us

શ્રી વેલજી વશરામ પટેલ વિદ્યાર્થી આશ્રમ સંગઠન

VVPVAS
350, Iscon Mall,
Opp. Imperial Heights,
150 Feet Ring Road,
Rajkot-360005

94 27 25 24 25
vvpvas18@gmail.com